ઉત્સવ-કાર્યક્રમો

શ્રી વિદ્યા કલ્યાણ ધામના આગામી અને સંપન્ન ઉત્સવો, મહાપૂજા, વાર્ષિકોત્સવ અને યજ્ઞ મહોત્સવો.

આગામી

હાલમાં કોઈ આગામી કાર્યક્રમ જાહેર થયો નથી.

સંપન્ન

શ્રી લંબોદર ગણેશોત્સવ

ધામમાં શ્રી લંબોદર ગણેશોત્સવ – સ્થાપના, નિત્ય પૂજન-આરતી અને વિસર્જન.

દ્વિતીય વાર્ષિકોત્સવ – સમૂહ જનોઈ અને સમૂહ વૈદિક વિવાહ

તિથિ: વૈશાખ સુદ છઠ

ધામના દ્વિતીય વાર્ષિકોત્સવે ૧૧ બાળકોની સમૂહ જનોઈ અને ૫ માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ વૈદિક વિવાહ – ધર્મ, સંસ્કાર અને સેવાનો પવિત્ર સંગમ.

ઉત્તરાયણ પર્વ

તિથિ: મકર સંક્રાંતિ

ધામમાં ઉત્તરાયણ પર્વ શાસ્ત્રીય પદ્ધતિથી ધામધૂમથી ઊજવાયું.

શ્રી યંત્ર પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ

તિથિ: વૈશાખ સુદ પાંચમથી સાતમ

બાલા, કામાખ્યા, દસ મહાવિદ્યા, દિગ્ગજ અને અષ્ટ મહાનાગ યુક્ત દિવ્ય શ્રી યંત્રરાજની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા – સંતવાણી-લોકડાયરો અને દિવ્ય રાસ-ગરબા સાથે.

ગુરુપૂર્ણિમા મહોત્સવ

તિથિ: અષાઢ સુદ પૂનમ

ગુરુદેવ શાસ્ત્રીશ્રી હિરેનભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ – પ્રતિમા-પૂજન, ગુરુ-પાદુકા પૂજન, સત્સંગ અને ભોજન-પ્રસાદ.