ઉત્સવ-કાર્યક્રમો
દ્વિતીય વાર્ષિકોત્સવ – સમૂહ જનોઈ અને સમૂહ વૈદિક વિવાહ
- ક્યારે
- તિથિ
- વૈશાખ સુદ છઠ
- ક્યાં
- શ્રી વિદ્યા કલ્યાણ ધામ (વૈદિક ગુરુકુળ), રતનપર
ધામના દ્વિતીય વાર્ષિકોત્સવે ૧૧ બાળકોની સમૂહ જનોઈ અને ૫ માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ વૈદિક વિવાહ – ધર્મ, સંસ્કાર અને સેવાનો પવિત્ર સંગમ.
