ધામમાં દરેક પ્રકારના શાસ્ત્રોક્ત વૈદિક વિધિ-વિધાન ત્રિકાળ સંધ્યા કરનારા શ્રી વિદ્યાના ઉપાસકો દ્વારા સંપાદિત થાય છે. વિધિ માટે ધામનો સીધો સંપર્ક કરો – સંપર્ક પેજ પર અધિકૃત વિગતો છે.
યજ્ઞ
- નવચંડી યજ્ઞ
- શતચંડી યજ્ઞ
- લક્ષચંડી યજ્ઞ
- મહાલક્ષ્મી મહા શ્રી યાગ
રુદ્ર
- લઘુરુદ્ર
- મહારુદ્ર
- રુદ્રાભિષેક
પ્રતિષ્ઠા અને યંત્ર
- મંદિર પ્રાણપ્રતિષ્ઠા
- શ્રી યંત્ર સિદ્ધિકરણ વિધાન
કથા અને વ્યાખ્યાન
- શ્રી દેવી ભાગવત
- શ્રીમદ્ ભાગવત સપ્તાહ
- શ્રી શિવ મહાપુરાણ
- દરેક પુરાણ કથા તથા વેદ-ઉપનિષદ વ્યાખ્યાન
જ્યોતિષ અને વાસ્તુ
- જન્મકુંડળી અનુસાર જીવનમાં અવરોધક ગ્રહોનાં વિધિ-વિધાન
- વૈદિક વાસ્તુ
