ઉત્સવ-કાર્યક્રમો
શ્રી યંત્ર પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ
- ક્યારે
- તિથિ
- વૈશાખ સુદ પાંચમથી સાતમ
- ક્યાં
- શ્રી વિદ્યા કલ્યાણ ધામ, રતનપર
બાલા, કામાખ્યા, દસ મહાવિદ્યા, દિગ્ગજ અને અષ્ટ મહાનાગ યુક્ત દિવ્ય શ્રી યંત્રરાજની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા – સંતવાણી-લોકડાયરો અને દિવ્ય રાસ-ગરબા સાથે.
